ગામ ધ્રાંગધ્રા હાલ મુલુંડ નરેન્દ્રભાઇ શિવલાલ ત્રિકમાણી (ઉં.વ. ૭૯) તા. ૨૦-૮-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શિવલાલ તુલસીદાસ ત્રિકમાણી તથા સ્વ. ગૌરીબેન શિવલાલ ત્રિકમાણીના પુત્ર તથા ઉષાબેનના પતિ. બારીનના પિતા. વીણાના સસરા. તે સ્વ. અનસુયાબેન રમણીકલાલ રાવલના જમાઇ. તે સ્વ. જયોતિન્દ્રભાઇ, સ્વ. અરુણભાઇ, સ્વ. સંધ્યાબેન દિલીપ ભટ્ટ અને પ્રકાશ રાવલના બનેવી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
મોટી ખાખરના વનીતા મુલચંદ ગંગર (ઉ.વ. ૭૨) તા. ૧૯-૮-૨૫ના અવસાન પામેલ છે. વેજબાઈ નરશીના પુત્રવધૂ. સ્વ. મુલચંદના ધર્મપત્ની. મનીપ, મયુર, બીજલના માતૃશ્રી. સાડાઉના જખીબેન રતનશી દેઢિઆના પુત્રી. કેશવજી, દેવશી, રવિલાલના, પત્રીના સાકર ગાંગજી, દેશલપુર (કંઠી)ના મંજુલા (મઠા) ચુનીલાલ, લુણીના સ્વ. મંજુલા (મણી) ખીમજીના બહેન, પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: છાયા ગંગર, ૧ ગેલેક્ષી, સેક્ટર-૨, વાશી, નવી મુંબઈ-૪૦૦૭૦૩.
મોટી ઉનડોઠના રતનબેન નાનજી લખમશી નાગડા (ઉ.વ.૮૭) તા. ૨૦-૮-૨૫ના અવસાન પામેલ છે. નાનજીના પત્ની. રાણબાઈ લખમશીના પુત્રવધૂ. લહેરચંદ, જીતેશ, ગુણવંતી, રેખાના માતુશ્રી. ભોજાયના વેજબાઈ ખેરાજ મણશી ગાલાની પુત્રી. નાગજી, હાંસબાઈ, હીરબાઈ, પુષ્પા, જયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. ઠે. લહેરચંદ નાનજી, ૧૦૧, યશ પ્લાઝા, દીનદયાલ ક્રોસ રોડ, ડોંબિવલી (વેસ્ટ).
કાંડાગરાના દિનેશ કલ્યાણજી છેડા (ઉ.વ. ૬૩) તા. ૨૦-૮ના અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ કલ્યાણજી કોરશીના પુત્ર. મધુના પતિ. અશ્વીની અને જીનલના પિતા. દીલીપ, ભરત, ધીરજ, કસ્તુરના ભાઇ. દેશલપર માતુશ્રી કસ્તુરબાઇ કેશવજી ખીમજી ગાલાના જમાઇ. ચથુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. એ. દિનેશ કલ્યાણજી છેડા, ડી-૧૧૧, અંબાજી ભુવન, આ.સી.માર્ગ, ચેમ્બુર, મું. ૭૧.
ગામ ભરૂડિયાના પુનશી માડણ નારણ ફરીયા (ઉં.વ. ૫૭) બુધવાર, તા. ૨૦-૮-૨૫ના રોજ અવસાન પામેલ છે. ગં.સ્વ. કરમાબેન માડણના સુપુત્ર પ્રિતીબેનના પતિ. સ્વ. મોનીકા, મેહુલ, ખુશીના પિતા. હેમરાજ, પ્રેમજી, અમરશી, મણી, નવીન, સ્વ. પ્રભા, સુરેશ, ઉગમશી, ધરમશી મધુના ભાઈ. ગં.સ્વ. મણીબેન આશદીરના જમાઈ. પ્રાર્થના તા. ૨૨-૮-૨૫ શુક્રવાર સમય સવારે ૧૦.૩૦ થી ૧૨ સ્થળ શ્રી થાણા વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંય, નોકાવિહારની સામે, થાણા-વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
