બોટાદ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. સમરતબેન મોતીલાલ લક્ષ્મીચંદ સંઘવીના સુપુત્ર રમણીકલાલ (ઉ.વ. ૮૭) તા. ૧૯/૮/૨૫ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. કેતનભાઈ, સંગીતા સંઘવી, અમીબેન રીનેશભાઈ શાહના પિતાશ્રી, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. અનોપચંદભાઈ, સ્વ. હરેશભાઇ, સ્વ. મહેન્દ્રભાઈ, ધીરજલાલ સંઘવી તથા સરોજબેન રમેશભાઈ વોરા, તરલીકા બેન હસમુખભાઈ વસાણી, સ્વ. સુરેખાબેન જીતેન્દ્રભાઈ મેહતાના ભાઈ. સુરેન્દ્રનગર નિવાસી સ્વ. ધીરજલાલ મગનલાલ ગાંધીના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ધરમપુર નિવાસી હાલ બોરીવલી, ગં. સ્વ. લતાબેન (મંજુબેન) (ઉં.વ. ૯૧) તે સ્વ. હસમુખલાલ રમણીકલાલ વસાણીના ધર્મપત્ની, તા. ૧૯/૮/૨૫ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિપિનચંદ્ર, સ્વ. મધુકરભાઈ વસાણી, સ્વ. શારદાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. ઇન્દુબેનના ભાભી. ચી. દિપક અને અ. સૌ. આરતીના કાકી બા. અમરેલી નિવાસી સ્વ.જીવીબેન તુલસીદા સ કાનાબારના દીકરી. સ્વ. ગુણવંતરાય, સ્વ. જયંતીભાઈ, સ્વ. કનૈયાલાલ, સ્વ. હસમુખરાય, સ્વ. હિંમતભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેનના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૧/૮/૨૫ના ૪ થી ૬. આધાર હોલ, રોડ નંબર ૧૦, દૌ લત નગર, બોરીવલી ઇસ્ટ.
ગામ મસ્કા હલે વિક્રોલી પાર્કશાઇટ, પ્રવિણ માંકાણી (ઉં.વ. ૬૭) તા. ૧૮/૮/૨૫ના રામશરણ પામેલ છે, તે ગં. સ્વ. ભચીબાઈ લક્ષ્મીદાસ માંકાણીના સુપુત્ર, ગુણવંતીબેનના પતિ, રક્ષા મનોજ મહેતા, આરતી દર્શન મોતા, ભાવેશના પિતાજી. સ્વ. સાકરબેન શંકરલાલ મોતાના જમાઇ. સ્વ. ભારતી જયંતિલાલ નાકર, મૃદુલા કાંતિલાલ મોતા, ગં. સ્વ. રંજન કાંતિલાલ મોતા, અશ્વિનભાઈના ભાઈ, અર્ચનાબેનના સસરા, તેમની બને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૧/૦૮/૨૫ ૪.૦૦ થી ૫.૩૦. જૈન પાર્શ્વનાથ દેરાસર, વિક્રોલી પાર્કશાઇટ ખાતે.
શેરડીના નરેશ લક્ષ્મીચંદ ગડા (ઉં.વ. ૫૯) ૧૯-૮ના અવસાન પામેલ છે. સ્વ. અમ્રતબેન લક્ષ્મીચંદના પુત્ર. હર્ષાના પતિ. ભવ્યના પિતા. હેમંત, કલ્પના, સં.૫.૫.પૂ. ૐકારગુણાશ્રીજી મ.સા., પ.પૂ. ચારીત્રગુણાશ્રીજી મ.સા.ના ભાઇ. બિદડાના પુષ્પાબેન રવીલાલ વીરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભવ્ય નરેશ ગડા, એફ-૨૦૪, નવનીતનગર, ડોંબીવલી (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
