ગામ સુવઈના નિતીન પોપટલાલ નોંઘા છાડવા (ઉં. વ. ૫૩) તા.૧૩-૮-૨૫ અવસાન પામેલ છે. ગં.સ્વ.અમૃતબેન પરબત રાણાના સુપુત્ર, નિતાબેનના પતિ, રીધમ, કિશાના પિતાશ્રી, વિનોદ, ચંદ્રકાંત, લક્ષ્મી, રસીલા, પ્રિતી, ફેનીના ભાઈ. ગં.સ્વ.કેસરબેન પ્રેમજી વીરજી બૌવાના જમાઈ. પ્રાર્થના સભા તા.શનિવાર તા.૧૬-૮-૨૫ સમય સવારે ૧૦.૩૦ થી ૧૨. સ્થળ.શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
