મહુવા નિવાસી હાલ મુલુંડ રમણિકલાલ જયંતીલાલ ગાંધીના ધર્મપત્ની અ. સૌ. ભાનુબેન (ઉં. વ ૮૬) તા. ૧૦-૮-૨૫ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સોનલ અતુલ શાહ, સેજલ વિપુલ શેઠ, શીતલ સચીન પરીખના માતુશ્રી. ધ્વની જીતેન્દ્રકુમાર પરમાર, લબ્ધી પ્રતિક ભટ્ટ, ક્રિશા મોનિલ દોશી, વ્યોમા, અન્વીના નાની. પિયર પક્ષે કેશવલાલ નાનચંદ દોશીના દીકરી. ગુણવંતરાય જયંતીલાલ ગાંધીના ભાભી. તીર્થવંદના તા. ૧૭-૮-૨૫ના ૧૦ થી ૧૨. ઠે. પદમાવતી બેન્કવેટ હોલ, ૫-૬ માળે, પ્રકાશ કમર્શિયલ પ્લાઝા, એમ.જી. રોડ, શિવસેના ઓફિસની ઉપર, મુલુંડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
