શ્રી પ્રકાશભાઇ પંચાલ(ગામ રસાણા) ઘોડબંદર રોડ,થાણા ખાતે ‘સુર ઇન્ડિયા’ નામે કરાઓકે મ્યુઝિકલ ક્લાસ છેલ્લા સાત વર્ષ થી ચલાવે છે.તેમના માર્ગદર્શન હેઠળ, તેમના ક્લાસ માં મ્યુઝિકલ સિંગીંગ નો શોખ ધરાવતા નવોદિત કલાકારો તૈયાર થાય છે,તાજેતર માં આપણા ઘોડબંદર રોડ ખાતે આપણા સમાજ ના હેલ્લારો ગ્રુપ દ્વારા મ્યુઝિકલ પોગ્રામ થયો હતો,તેમાં સુર ઇન્ડિયા દ્વારા તૈયાર થયેલા લગભગ પચાસ ટકા જેટલા આપણા પંચાલ કલાકારો એ બહુ જ સારુ પર્ફોમન્સ આપી ને પોગ્રામ ને સફળ બનાવ્યો હતો,નવોદિત કલાકારો નો ઉત્સાહ વધે અને તેમને પ્રોત્સાહન મળે એ હેતુ થી તા.20-10-2024 ને રવિવાર ના રોજ સુર ઇન્ડિયા એ એમનો 12 મો પોગ્રામ રાખેલ છે, આપણા સૌ ભાઇ બહેનો ને વિનંતી છે કે કલાકારો ને પ્રોત્સાહન આપવા જરૂર થી પધારે. જૂજ સીટો બાકી હોવા થી વહેલી તકે ટિકિટ મેળવી લેવા નમ્ર વિનંતી. *સ્થળ:- શ્રી કાશીરામ ઘાણેકર નાટ્ય મંદિર (મિની થિયેટર),હિરાનંદાની મિડોઝ ની બાજુમાં, થાણા-(w) સમય:- 2-30 થી 7-00 pm. ટિકીટ :- 150/- (With Tea & Snacks) *ટિકીટ માટે કોન્ટેક્ટ:- Sunibhai Panchal -9819500057. Sanjaybhai Panchal- 9769377018. Ranjanben Panchal-7304433249
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw