થાણેના ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમની સમસ્યા ટાળવા રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક સવારના ૬ વાગ્યાથી મધરાતના ૧૨ વાગ્યા દરમ્યાન હેવી વેહિકલ્સને ઘોડબંદર રોડ પર પ્રવેશ આપવા પર બંધી મૂકી દીધી છે. થાણેમાં ચાલી રહેલાં વિકાસકામોની રિવ્યુ-મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મીટિંગમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સૌરભ રાવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
