મુલુન્ડ (વે)માં મદન મોહન માલવિયા રોડ સ્થિત રત્ના સુપર માર્કેટની સામે વિધાનસભ્ય મિહિર કોટેચાના વિશેષ પ્રયાસોથી રવિવાર, તા.૩૦ નવે.ના રોજ નવા ગાર્ડનનું શ્રીફળ વધેરી ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મા. નગરસેવક પ્રભાકર શિંદે, નીલ સોમૈયા, સમિતા કાંબલે સહિત ભાજપાના અનેક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા ગાર્ડનને પરિણામે આ વિસ્તારમાં આવેલી અનેક રેસિડેન્સિયલ હાઉસીંગ સોસાયટીઓના રહેવાસીઓને તેમજ શાળાના વિદ્યાર્થીઓ, બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
