શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજની મહિલા સમિતિ દ્વારા મહિલા દિન નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ૨૯ માર્ચ શનિવારે કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન નિષ્ણાત ડૉક્ટર દ્વારા સ્તન કેન્સર વિશે વાર્તાલાપ, માર્ગદર્શન અને હાજર લોકોના સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. સાથે જ મહિલાઓને રાહતના દરે મેમોગ્રાફી કરાવવાની પણ વ્યવસ્થા કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
