કલવા ફ્લેટના સીલિંગનું પ્લાસ્ટર મંગળવારે પડતાં એક જ પરિવારના ચાર સભ્યોને નજીવી ઈજા થઈ હતી. થાણે મહાનદગર પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તાડવીના કહેવા પ્રમાણે આ બનાવ સવારે ૭ વાગે ખારેગાવની કોઓપરેટિવ સોસાયટીમાં બન્યો હતો. તેમણે જણાવ્યુ કે, આ ચાર માળાની બિલ્ડિંગ પચીસ વર્ષ જૂની છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
