શ્રી જલારામ સત્સંગ મંડળ ના ટ્રસ્ટી પ્રમુખ શ્રી શામજીભાઈ ના ધર્મ પત્ની સ્વ. ઇન્દુબેન શામજી ઠક્કર આજે રામશરણ પામેલ છે તેમની અંતિમ સંસ્કાર સાંજે 6-00 વાગે ગુરૂવારે 14-8-2025 ના નીકળશે.
શ્રી શામજીભાઈ ઠક્કર, મોતીપચાણ બિલ્ડીંગ, આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ