
મુંબઇના હવામાનના અચાનક પલટો આવ્યો છે. જેમાં મંગળવારે સાંજે મુંબઈ અને તેના ઉપનગરોના અનેક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. કમોસમી ભારે વરસાદને કારણે મુંબઈમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના લીધે જનજીવન વ્યાપક અસર થઇ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
