કચ્છ ગામ વરાડિયા હાલે ડોમ્બિવલી નિવાસી અ. સૌ.અરૂણા અરવિંદ દનાણી (ઠક્કર).ઉમર વર્ષ ૬૬, તે ચિંતન,સન્ની અને સ્વ મહેક ના માતુશ્રી,શીતલ ના સાસુ, તે અક્ષ ને જીયા ના દાદી તે ગં. સ્વ. સ્વર્ગસ્થ કાશીબેન પ્રેમજી લક્ષ્મીદાસ દનાણી ગામ ના પુત્રવધુ તે ગં. સ્વ. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન શામજી નાનજી મડિયાર ગામ કચ્છ નલિયા ના પુત્રી તારીખ ૬ એપ્રિલ ૨૦૨૬ સોમવાર ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
રહેઠાણ: અરવિંદ પ્રેમજી ઠક્કર
૪૦૪/૪થો માળ, માધવાશ્રમ બિલ્ડીંગ નં ૧, શિવ મંદિર નજીક, શિવ મંદિર રોડ, રામ નગર, ડોમ્બિવલી (ઈસ્ટ), ૪૨૧૨૦૧
મોબાઇલ: ૯૫૯૪૯૯૧૮૭૪
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
