સ્વ. વિજયાબેન પરેશકુમાર ઠક્કર (ખાંટ) ઉ.વર્ષ : ૫૯ કચ્છ ગામ : લઠેડી હાલે : ડોમ્બિવલી(પલાવા) તા. ૦૯.૦૩.૨૦૨૬ સોમવાર ના રોજ શ્રીરામ શરણ પામેલ છે. તે પરેશકુમાર ઠક્કર (ખાંટ)ના પત્ની, તે સ્વ.વેલજી પ્રેમજી ઠક્કર અને સ્વ. વસંતાબેન ના વહુ, તે સ્વ.ખીમજી ટોપણદાસ કોટક અને ગં.સ્વ.નર્મદાબેન ના મોટી પુત્રી, તે સ્વ.નારાયણજી પ્રેમજી ખાંટ અને ગં.સ્વ. લીલાવંતીબેનના ભત્રીજા વહુ તે કૃપા તપન રૂપારેલ અને શ્લોક પરેશ ઠક્કર ના માતાશ્રી, તે તપન હરિશ રૂપારેલ તથા સિમ્મી શ્લોક ઠક્કર ના સાસુ, તે હૃદય ના દાદી અને સિયા ના નાની, તે હષૉ યોગેશ કોટક , ક્રિષ્ણા કલ્પેશ કોટક મીના બેન કમલેશ ભંગદે અને મીતા બેન નિલેશ મંડણવિઝાણ ના મોટા બહેન, તે વલ્લભજી ભીમજી ચંદન ની ડોહીત્રી તે ટોપણદાસ તુલસીદાસ કોટક ની પૌત્રી તે દીપકભાઈ ખાંટ ના નાના ભાઈ ના પત્ની અને લતાબેન ના દેરાણી તે માલતી પ્રતાપભાઈ ગણાત્રા , કલ્પના રમેશભાઈ ધીરાવાણી , ભાવના પ્રતાપભાઈ ભગદે , કુસુમ પ્રતાપભાઈ કારિયા , ચેતના ભાવેશભાઈ ભગદે , બિંદુ પ્રમોદભાઈ મહિંધર,શિલ્પા રાજેશભાઈ બારુ, સ્વ.નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર , મીનાબેન અરુણભાઈ દવે , જયેશભાઈ નારાયણજી ઠક્કર (ખાંટ), લિલેશભાઈ, રાજેશભાઈ અને મનીષભાઈ ના ભાભી. તે પૂજા વિનય આઈયા અને આરતી પ્રવીણ દરક ના કાકી તેમની બંને પક્ષ ની પ્રાર્થના સભા તા. ૧૨.૦૩.૨૦૨૬, ગુરુવાર સાંજના ૫.૩૦ થી ૭.૦૦ મધ્યે શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી પવાની હોલ, પહેલા માળે આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ – ૪૦૦૦૮૦
મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
