દશા શ્રીમાળી સ્થાનકવાસી –
જૈને ધનબાદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નવીનચંદ્ર ધીરજલાલ શાહના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં. વ. ૮૯) ગુરુવાર તા. ૧૬–૧–૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કેતનભાઇ, સ્મિતાબેન, અમિતાબેન અને અર્પિતાબેનના માતુશ્રી. શ્વેતાબેન શાહ, દિપકભાઇ પારેખ, સ્વ. પિંકલભાઈ શાહ અને હરેશભાઈ શાહનુ સાસુ. સ્વ. છગનલાલ લીલાધર દોશી અને સ્વ. કાન્તાબેન છગનલાલ દોશીના સુપુત્રી. યશ્વી, માહીના દાદી. વિશ્રુત, અદિતિ, માનિની, અર્જુન, કુશ, હર્યક્ષના નાની. મંગળવાર, તા. ૨૧-૧-૨ ૫ના સવારે ૧૦થી ૧૧.૩૦. જાપ સાધના રાખેલ છે. ઠે. ત્રિધા હોલ, ઘાટકોપર
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8