દશા શ્રીમાળી જૈન –
જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દયાબેન બાબુભાઈ શાહના સુપુત્ર પરેશભઈ (ઉં.વ. ૭૧) મંગળવાર, તા. ૧૯-૧૧- ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. પુનીત-મનનના પિતાશ્રી. દીશીકા-સ્વર્ણાલીના સસરા. નિયોમી-વ્રિહા, ક્રિશ, સીયાના દાદા. સ્વ. મુંજાલ, સ્વ. અભય, નીલેશના ભાઈ. ભોગીભાઈ જાદવજી મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us