વલ પંડીત પોત્રા (ઉં. વ. ૫૪) તે કિશોરી અને જીતેન્દ્ર (કુમાર) ચત્રભુજ પંડીત પોત્રા ગામ મેઘપર, હાલે ઘાટકોપરના પુત્ર. તે જયશ્રીના પતિ. રાજના પિતા. યોગિનિ રાજેષ મહેરાના ભાઈ. અભિષેકના મામા. સુધબેન અને સ્વ. જયંતિભાઈ પ્રેમજી અથવાણિ કોચીનવાળાના જમાઈ ૧૧-૧૦-૨૪ના શિકાગો, યુએસએમાં શ્રીરામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખેલ નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw