મૂળ ગામ સાવરકુંડલા હાલ કાંદિવલી ગં. સ્વ. વિમળાબેન રતિલાલ કારીયા (ઉં. વ.૮૭) તે સ્વ.રતિલાલ શ્યામજી કારીયાના ધર્મપત્ની તથા સ્વ. ગીરધરલાલ ભવાનજી સવાણીની દીકરી તા.૧૫/૦૬/૨૪ શનિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw