
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ –
ગામ ચલાલા હાલ મુંબઇ ઘાટકોપર સ્વ. મુનીકુમાર નાનાલાલ રાવલના ધર્મપત્ની ગં. સ્વ. હસુમતી મુનીકુમાર રાવલ (ઉં. વ. ૯૧) તા. ૧૯-૬-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે નીલમ, રૂપા, વિભાના માતુશ્રી. ઉપેન્દ્ર તથા સ્વ. ભુપતના સાસુજી. ચી. મિહીર, સમીર, આકાશના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.