
કચ્છી વિશા ઓશવાળ જૈન – નાના ભાડિયાના લક્ષ્મીચંદ ઉમરશી છેડા (ઉં.વ. ૫૨) તા. ૧૮-૬-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ઝવેરબેન ઉમરશી રાયશી છેડાના સુપુત્ર. મંજુલાના પતિ. લક્ષના પપ્પા. સ્વ. જેઠાલાલ, દમયંતી, સ્વ. પ્રવીણ, ચંદ્રિકા, મુલચંદના ભાઈ. દાદરના વિનાયક ધટકુ પારકરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીચંદ છેડા, એ-૫૦૪ નવનીત નગર દેશલે પાડા ડોંબીવલી (5).