કચ્છી વિશા ઓશવાળ જૈન –
મોટા લાયજા હાલ થાણાના નવિન ખીમજી ગડા (ઉં. વ. ૮૫) તા. ૧૬-૬-૨૫ના અરિહંત શરણ પામેલ છે. વેલબાઇ ખીમજીના સુપુત્ર. વિમળાબેનના પતિ. હિતેન, જીતેન, ભાવના, જીજ્ઞાના પિતા. શાંતિલાલ, નેમચંદ, લક્ષ્મીબેન, ચંચળબેન, લીલાબેન, દમયંતીબેન, સુશિલાબેનના ભાઇ. લાયજાના સુંદરબેન હીરજી દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેન ગડા, ૪૦૨, એમ.વી. એવરેસ્ટ, હરિ નિવાસ સર્કલ, થાણાવાલા ગેરેજની સામે, થાણા (વે).
