
કચ્છી લોહાણા –
સ્વ. કસ્તુરબેન નરસિંહભાઇ પલણ ગામ નખત્રાણા હાલ મુલુંડના પુત્રવધૂ. સતીશ નરસિંહભાઇ પલણના ધર્મપત્ની. અ. સૌ. વંદના (ઉં. વ. ૫૯) સ્વ. ગોમતીબેન ગોકલદાસ ધીરાવાણી ગામ કોઠારાની સુપુત્રી તા. ૧૩-૬-૨૫ના કૈલાસવાસી થયા છે. પ્રભાત પલણ અને રીયા પલણના માતુશ્રી. રમેશભાઇ, વિજયભાઇ, કિરીટભાઇ, સ્વ. શરદ, સ્વ. નિમેશ, ગં.સ્વ. નિર્મળાબેન, ગં. સ્વ. ભાનુબેન, અ. સૌ. સરોજબેન, અ. સૌ. સ્વ. દિનાબેન, અ. સૌ. ભદ્રાબેન અને અ. સૌ. કિરણબેનના બેન. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી.
