ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ – વણિક ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કિરીટભાઈ જેઠાલાલ દોશીના ધર્મપત્ની જ્યોતિબેન (ઉં. વ. ૮૧) ૧૨.૦૬.૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કુંજ અને કૌશલના માતુશ્રી. કિંજલ, સુરભી અને સ્વ. હિમાના સાસુ. હેઝલ ભાવિક ચિત્રોડ, રાધા રોમિલ દોશી તથા જેસિકાના દાદી. સ્વ. મુક્તાબેન હીરાલાલ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી
