
કુંદરોડીના હેમલતાબેન વસંતલાલ દેઢિયા (ઉં. વ. ૭૮) તા. ૧૩-૬-૨૫ના અવસાન પામ્યા છે. કુંવરબાઈ/અમૃતબાઈ/ઉમરબાઈ/પુરબાઈ ચાંપશી દેવજીના પુત્રવધૂ. વસંતલાલના પત્ની. રાજીવ, રિતેશ, ભાવનાના માતુશ્રી. ગુંદાલા જવેરબેન/દેવકાબેન કેશવજી ખેતશીના પુત્રી. મણીલાલ, મહેન્દ્ર, અતુલ, રૂક્ષ્મણી ગોવિંદજી, ચંચળ જયંતિ, હેમકુંવર મનસુખ, રેવંતી યોગેશ, ઉષા પ્રવિણ, મીના નવિનના બેન. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. રાજીવ દેઢિયા : બી/૩૦૫, ટ્રફલગર, લોઢા સ્ટલિંગ, કોલશેત, થાણા (વે) ૬૦૭.
