
કચ્છી લોહાણા –
સ્વ. સાકરબેન, સ્વ. કમળાબેન સુંદરજી નાગજી રૂખાણા કચ્છ ગામ તેરા હાલે ચેમ્બુરના સુપુત્ર વિજય (ઉં.વ. ૭૩) તે રક્ષાબેનના પતિ. મિથિલ (મનીષ)ના પિતા. સ્વ. ગંગાબેન મોનજી ખોટ કચ્છ ગામ નાગરેચાના જમાઈ. ગં.સ્વ. જયશ્રીબેન ગોવિંદજી ઠક્કર, વર્ષાબેન હરીશભાઈ, દિલીપ અને બિપિનના મોટાભાઈ તા. ૧૦-૬-૨૫ના રોજ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
