
દશા શ્રીમાળી દેરાવાસી જૈન –
મોટી વાવડી નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. પોપટલાલ ત્રિભોવનદાસ બોટાદરાના સુપુત્ર બચુભાઈ (ઉં.વ. ૮૭) તે સ્વ. કાંતાબેનના પતિ. વિપુલના પિતાશ્રી. હેમાના સસરા. સ્વ. અમુલખભાઈ, સ્વ. હિંમતભાઈ (હીરહર્ષ વિજયજી મ.સા.), સ્વ. હસુમતીબેન, સ્વ. ગીતાબેનના ભાઈ. મોટી કુકાવાવ નિવાસી સ્વ. કપૂરચંદ મેઘજીભાઈ કામદારના જમાઈ તા. ૩૧-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)