મોટી ખાખરના કુસુમબેન છાડવા (ઉં. વ. ૮૦) તા. ૨-૬-૨૫ના અવસાન પામેલ છે. નાથીબાઇ ભીમશી મેઘજીના પુત્રવધૂ. સ્વ. નેમજીના ધર્મપત્ની. ભુજપુરના રતનબેન ભવાનજી ઉમરશી ભેદાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સચીન શાહ, ફલેટ નં. ૧૩, ૩જે માળે, પાંડુરંગ કૃપા સોસાયટી, પાંડુરંગ વાડી, માનપાડા રોડ, ડોંબીવલી (ઇસ્ટ).