મુંબઇ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કૃપાશંકર હરિશંકર શુકલના પુત્ર ધર્મેન્દ્રભાઇ તા. ૩૦-૫-૨૫ના કૈલાશવાસ પામેલ છે. સ્વ. મોહનલાલ રેવાશંકર પંડયાના જમાઇ. સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. હિંમતભાઇ, સ્વ. કિર્તીભાઇ, સ્વ. સુમનબેન, સ્વ. શોભનાબેન, ગં. સ્વ. લીલીબેનના ભાઇ. સ્વ. જયશ્રીબેન અરવિંદ રાવલ, હર્ષાબેન કેતન પંડયા, બકુલ, માયા અરુણ ભટ્ટ, હિમાંશુના પિતા. પરાજ્ઞી બકુલ શુકલના સસરા. આદિતી આયુષીના દાદા. લૌકિક પ્રથા બંધ છે. ટેલીફોનિક બેસણું સોમવાર, તા. ૨-૬-૨૫ના ૪થી ૫. રાખેલ છે.