
કાંડાગરાના રતનબેન છેડા (ઉં. વ. ૮૭) ૨૮-૫ના અવસાન પામ્યા છે. નેણબાઇ મુરજી છેડાના પુત્રવધૂ. વિરજીભાઇના ધર્મપત્ની. નવીનારના સ્વ. પુરબાઇ કારૂ દનાના પુત્રી. નાના ભાડીયા સ્વ. ભાનુબેન, કાંડાગરા પ્રવીણાના માતુશ્રી. નવીનાર ભાણજી, વીરજી, ગાંગજી, મણીબેન પ્રેમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. એ. બીપીન છેડા, નીલમ સોસાયટી, ફ્લેટ નં. ૬૦૨, છઠ્ઠે માળે, રઘુવંશી હોલની સામે, ખારકર આળી, થાણા (વે).