ત્રગડી (સંભવપુર)ના રમણીકલાલ જાવડ મારૂ (ઉં. વ. ૮૧) તા. ૨૭-૫-૨૫ના અવસાન પામેલ છે. મમીબાઈ જાવડના સુપુત્ર. મણીબેનના પતિ. મયંક, પરેશના પિતાશ્રી. સ્વ. વીરચંદ, સ્વ. જયંતી, પ્રવિણ, વલ્લભજીના ભાઈ. ગંગાબેન પ્રેમજી ગોગરીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. નિ.ઃ મણીબેન આર. મારૂ, બી/૩૦૬, જયેશ જ્યોત, સેનાપતી બાપટ માર્ગ, ડોંબિવલી (ઇ).