હાલાઈ લોહાણા મૂળ પોરબંદર હાલ ઘણસોલી (નવી મુંબઇ) ઇન્દુલાલ ભગવાનદાસ અમલાણીના ધર્મપત્ની. જૂનાગઢ નિવાસી સ્વ. મથુરાદાસ લીલાધર હિંડોચાના સુપુત્રી. નિલેશ તથા વિમલના માતુશ્રી. જીજ્ઞા, ક્રિષ્ણાના સાસુ. સ્વ. રમણીકલાલ પ્રભુદાસભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. કાંતીભાઇ, ઇન્દુબેન, ભાનુબેન, કાંતાબેનના બહેન. ગં. સ્વ. સુશીલાબેન સુધીરભાઇ ખખ્ખર તથા ભારતીબેન જગદીશભાઇ સાતાના ભાભી. તે જયશ્રીબેન (ઉં. વ. ૮૦) તા. ૨૬-૫-૨૫ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે..
