ડોણના રાઘવજી તેજશી વેલજી વીરા (ઉં. વ. ૭૯) તા. ૧૯-૫-૨૫ના અવસાન પામેલ છે. કુંવરબાઇ તેજશીના પુત્ર. કસ્તુરબેનના પતિ. ગીતા, હરેશ, દિવ્યાના પિતા. મેઘજી, રતીલાલ, વસંત, સુરજ, જેઠીબેન દેવરાજ, દેવકાબેન દામજી, નાનબાઇ કુંવરજીના ભાઇ. બાયઠના જેઠીબાઇ/કેસરબાઇ કુંવરજી મોનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીશ વીરા, ૧લો માળો, ઓંકાર એપાર્ટમેન્ટ, કીશનનગર-૩, વાગલે ઇસ્ટેટ, થાણે (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
