મહુવાવાળા હાલ ચેમ્બુર, તિલક નગર, સ્વ. વસંતરાય અમરશી પારેખ તથા સ્વ. દીનતાબેનના પુત્ર અજય (ઉં. વ. ૬૮) તા. ૧૯-૫-૨૫ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. ગં.સ્વ. દિપીકાબેનના પતિ. દેવાંગ અને ચાર્મીના પિતાશ્રી. જીનલ તથા જય ચેતનભાઈ મહેતાના સસરા. જનકભાઈ તથા સ્વ. ભારતીબેન મહેન્દ્રકુમાર મહેતા તથા સ્વ. હર્ષના ભાઈ. મહુવાવાળા સ્વ. ઈન્દિરાબેન તથા ભુપતરાય મોહનલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
