
કચ્છી લોહાણા –
સ્વ. મુલજી વેરશી દાવડા (ઉં.વ. ૮૫) ગામ વાયોર હાલે કાંદિવલી, રવિવાર, તા. ૧૮-૫-૨૫ના શ્રી રામશરણ પામેલ છે. તે રૂક્ષમની દાવડાના પતિ. તે સ્વ. પ્રાગજી, સ્વ. મથરાદાસ, સ્વ. બેબીના ભાઈ, તે દિલીપ, ચેતન તથા રીટા જ્યોતિર્મયના પિતા. તે પ્રીતિ અને હર્ષિતાના સસરાજી. ચિંતન અને ઈશાનિકાના દાદાજી, અર્પિતા અને કીર્તનના નાનાજી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
