
કચ્છ ગામ વારાપધરના શા. મેઘજી કાનજી ભેદાના પુત્રવધૂ કિશોરભાઈના ધર્મપત્ની અ.સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૭૪) તા. ૧૬-૫-૨૫ના અવસાન પામ્યા છે. પ્રિયેશ, નમેશ, ચંદ્રેશના મમ્મી. અનિતાના સાસુ. સ્વ. ભૂપેન્દ્રભાઈ, ગીતા દિલીપ જૈનના ભાભી. હંસાબેનના દેરાણી. નલિયાના જમકુબેન લાલજી ખોનાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાનઃ કિશોર મેઘજી ભેદા, વિજય પાર્ક, બિલ્ડીંગ નં. ૧૬/ફ્લેટ ૭૦૩, ઓફ ઘોડબંદર રોડ, કાસર વડાવલી, થાણે વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
