લાખાપરના મુલચંદ ધનજી શેઠીયા (ઉં. વ. ૬૦)તા.૧૪-૫ના દેહપરિવર્તન કરેલ છે. કસ્તુરબેન ધનજીના પુત્ર. દક્ષાના પતિ નિર્મળા, અનિલ, પ્રમીલાના ભાઈ. ભાવનગરના કાંતાબેન જયંતિભાઈના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મુલચંદ ધનજી લાલજી શેઠિયા. ૮/૮, કંધારી કોલોની, ચેંબુર (ઈ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
