દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન –
મોરબી નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. વ્રજકુંવર હરખચંદ સંઘવીના પુત્રવધૂ. શ્રી સુરેન્દ્ર સંઘવીના ધર્મપત્ની. શ્રીમતી ઈંદિરાબેન (ઉં.વ. ૮૧) રવિવાર, તા. ૧૧-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે દર્શના હેમંત મહેતા, જાઈ જીતેન કોઠારી, રક્ષા પરેશ સત્રા, પૂર્વી સમીર શાહના માતુશ્રી. મનન-રાજવી, રીયા-ગૌરવ, દિક્ષા, હર્ષ, જીયાના, નેમીનના નાની. સ્વ. ચંપાબેન ભોગીલાલના દીકરી. સ્વ. સુરેશભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ. વિજયભાઈ, દિનેશભાઈ, સ્વ. જગતભાઈ, સ્વ.નિરંજનાબેન તથા કિરણબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. દેહદાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
