
બારોઇના ચંદ્રકાંત હરખચંદ (દામજી) કેનીયા (ઉ.વ. ૬૯) તા. ૧૦-૫-૨૨૫ના અવસાન પામ્યા છે. કેસરબેન હરખચંદ હીરજીના સુપુત્ર. ભારતીબેનના પતિ. હેતલ (ડીંકી) જીનલના પિતાશ્રી. નરેન્દ્ર, જ્યોતીના ભાઈ. કસ્તુરબેન વાલજી મેઘજી નીસરના જમાઈ. પ્રા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. નિ. ચંદ્રકાંત કેનીયા, ડી-૨૧, જીવનબહાર સોસા., એન.જી. આચાર્ય માર્ગ, ચેમ્બુર (ઈ.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
