કચ્છી લોહાણા-
સ્વ. મોંઘીબેન મથુરાદાસ આઈયાના પુત્રવધૂ. તે સ્વ. પુરુષોત્તમ મથુરાદાસ આઈયાના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (મોતીબેન) (ઉં વ. ૯૧) કચ્છ ગામ તેરા હાલ મુલુંડ ૭-૫-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. માણેકબેન શંકરલાલ ચોથાણીના પુત્રી. સ્વ. મણીબેન માધવજી કતીરા, કમલેશ શંકરલાલ ચોથાણીના બહેન. સ્વ. ઠાકરશીભાઈ મથુરાદાસ આઈયાના ભાભી. પલ્લવી કશ્યપ ઠક્કરના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
