કચ્છી વિશા ઓશવાળ જૈન –
નરેડીના મંજુલા દેવરાજ હરીયા (ઉં.વ. ૭૮) તા. ૫-૫-૨૫ના અવસાન પામેલ છે. તે હીરબાઈ તેજપાર ધરમશીના પુત્રવધૂ. દેવરાજના પત્ની. ચીઆસરના ભાગબાઈ ધારશી ભાણજી ગોસરની પુત્રી. હીરજી, રમેશ, જવેરચંદ, નાનજી, જયંતી, દીપકના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા દેવરાજ હરીયા, સાઈ ઓર નેટ, ઘાસલેટવાલા કોમ્પલેક્ષ,
નવઘર રોડ, મુલુંડ (પૂ.).