દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન –
ચુડા નિવાસી હાલ અંધેરી દિનકરભાઇ છોટાલાલ ખંધારના ધર્મપત્ની કોકિલાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. નિર્મળાબેન પ્રભુદાસ ગોસલિયાના પુત્રી.તે પરેશ-સંગીતા તથા કામિની-સમીર ડગલી, સ્વ. કેતનના માતુશ્રી. રુચિ, વિદિશા તથા ઋષભના દાદી. ચિ. ફોરમ વિકાસકુમાર કોઠારી, યશના નાની. સ્વ. રજનીકાંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના ભાભી તા. ૪-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
