ડુમરા (ગુલાબગંજ મ.પ્ર.) હાલે મુલુંડના રતનબેન ભવાનજી ગાલા (ઉં. વ. ૮૭) તા. ૧-૫-૨૫ના અવસાન પામેલ છે. ભવાનજી દેવજીના ધર્મપત્ની. મેઘબાઈ દેવજી લીલાધરના પુત્રવધૂ. પરેશ, અરુણા, કોકિલા, દીનાના 1 માતુશ્રી. માપરના મેઘબાઇ હીરજી ભીમશી 1 ગોસરના દીકરી. મોરારજી, ગોધરાના જેતબાઇ ખેરાજના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પરેશ ગાલા, ૨૦૧, બીજે માળે, સાફલ્યા બિલ્ડિંગ, આંબેડકર રોડ, મુલુંડ (વે) ૮૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
