બગસરા હાલ ઘાટકોપર સ્વ. જયાગોરી ગુલાબચંદ ભગવાનજી મેઘાણીના સુપુત્ર સ્વ. ભરત મેઘાણી (ઉં. વ. ૭૪) શનિવાર તા. ૧૯-૪-૨૫ના અરિહંતશરણ પામેલ છે. ધર્મપત્ની ભાવનાબેન ભરત, ભાઇ-વહુ: આશાબેન અરવિંદભાઇ મેઘાણી, ઇલાબેન રાજેશભાઇ મેઘાણી, બહેન-બનેવી: ઉષાબેન નગીનદાસ રવાણી, ભારતીબેન ઉમેશકુમાર શાહ, કુ. સ્વ. કુસુમબેન ગુલાબચંદ મેઘાણી, દીકરી-જમાઇ : નિકિતાબેન અમોલ દીઘે, તન્વી યોગેશ દોશી, બિનલ ભરતભાઇ મેઘાણી, દીકરોઃ સ્વ. રાહુલ ભરતભાઈ મેઘાણી, સસરા પક્ષઃ સ્વ. નવનીતલાલ બાવાલાલ શાહ (રાજકોટ). ઠે. બી-૧૨, કેકે સ્મૃતિ ન્યૂ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
