
સાડાઉના નરેશ ડો. જેઠાલાલ સંગોઈ (ઉં.વ. ૬૮) તા. ૨૨-૪-૨૫ના અવસાન પામ્યા છે. મણીબેન ડો. જેઠાલાલ સંગોઇના પુત્ર. નિતાબેનના પતિ. નિરવ, સન્નીના પિતા. સરલા, જયેન્દ્રા, પ્રવિણા, રેખાના ભાઇ. શેરડીના દેવકાંબેન આણંદજી હરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સરલા દામજી શાહ, ૬૦૩, જીવન શાંતી કો.ઓ.સો., ડો. મુઝ રોડ, તલાવપાળી, દીપક બિલ્ડીંગ પાસે, થાણા (વે)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
