
બિદડાના લક્ષ્મીચંદ મોરારજી વીરા (ઉં.વ. ૮૦) તા. ૨૨-૪-૨૫ના અવસાન પામ્યા છે. પાનબાઈ મોરારજી નાંગશીના પુત્ર. ચેતના (ચંચળ)ના પતિ. વિપુલ, મનીષાના પિતા. કસ્તુર ટોકરશી, વિમળા શાંતીલાલ, જયંતીલાલ, જયવંતી કાંતીલાલ, વસંત, નરેન્દ્ર, વેલબાઈ ટોકરશી, કાંતાબેન કલ્યાણજી, ગાંગજી મેઘજીના ભાઈ. બિદડા સાકરબેન ખીમજી પેથાણીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ વીરા, ૮, હંસ લક્ષ્મી, આરઆરટી રોડ, મુલુંડ-વે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
