મૂળ કુંભારીયા તા. મોરબી હાલ મુલુંડ સ્વ. પ્રસન્નકુમાર રતિલાલ કારીયાના ધર્મપત્ની ગં. સ્વ. રેણુકાબેન (ઉં. વ. ૭૪) તે ગોદાવરી ગોર્વધનદાસ રેલીયા (મેઘજી ભીંડે)ના સુપુત્રી. તે હેમંતના માતુશ્રી. જયનાના સાસુમા. ધૈર્યના દાદીમા તા. ૧-૪-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા, પ્રાર્થનાસભા રાખેલ નથી.