નાંગલપુરના જયંતીલાલ વીરા (ઉં. વ. ૮૩) ૩૦-૩ના અવસાન પામેલ છે. વેજબાઇ આણંદજીના પુત્ર. મધુબેનના પતિ. નયના, પ્રીતી, લીના, સ્મિતાના પિતા. શામજી, ભવાનજી, રતીલાલ, લાયજા કુંવરબાઇ હીરજી, નાગલપુર પાનબાઇ દામજી, કોડાય કસ્તુરબેન ખીમજીના ભાઇ. કંકુબેન તલકશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયંતીલાલ વીરા, સી-૫૦૧, લારકીન્સનગર, ગણેશ નગર, ડોંબીવલી (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
