મોરબી નિવાસી હાલ મુલુંડના સ્વ. કનૈયાલાલ મહેતા તા. ૨૩-૩-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાગીરથીબેન અમુલખ મહેતાના પુત્ર. સ્વ. કમળાબેન પ્રાણજીવનદાસ મહેતાના જમાઇ. ભાનુબેનના પતિ. સોનલ મનીષ મહેતા, રીના પ્રશાન્ત ઠકર, નેહા રવીશ દુબેના પિતા. પૂજા, અમન, દેવીકા, કીયાનના નાના. કેયુર, ઉર્વીના મોટા પપ્પા. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
