કચ્છી લોહાણા –
સ્વ. અ. સૌ. સરોજબેન (આલાબેન) ભરત રવાસીયા (ઉં. વ. ૬૯) ગામ બરંદા હાલ મુલુંડ તા. ૨૪-૩-૨૫ના સોમવારના રામશરણ પામેલ છે. તે સ્વ. સાવિત્રીબેન ધરમશી રવાસીયાના પુત્રવધૂ. સ્વ. લીલાવંતીબેન હેમરાજ બારૂઆના સુપુત્રી. સ્વ. આનંદ (સ્વીટુ) શેફાલીના માતા. ભરતભાઇ નાનજીભાઇ ઠક્કર (દનાણી) ગામ વરાડીયાના સાસુમા. ધ્વનીલ, વેનીલના નાનીમા. સ્વ. ગીરીશ, રીટા, જયેશના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
