વાગડ લોહાણl અવસાન –

શાંતાબેન (શોભાબેન) ઉ.વ.76 તે મુળ ભચાઉ ના હાલે મુલુંડ (મુંબઈ) સ્વ.શંભુલાલ હિરજીભાઇ પુજારા ના પત્ની આજરોજ તા.13/8/2025 ના અવસાન પામેલ છે.
સબંધ- તે સ્વ.હિરજીભાઇ કાનજીભાઇ પુજારા ભચાઉ વાલા ના પુત્રવધુ, સ્વ.ખટાઉભાઇ વેલજીભાઇ પોપટ- મુળ બંધડી વાલા ની પુત્રી, હરેશભાઇ,ધર્મેન્દ્રભાઇ,કિરણભાઇ તથા સ્વ.વીણાબેન ના માતૃશ્રી, સ્વ.ફાલ્ગુનીબેન અને કવિતાબેન ના સાસુ, પૌત્ર દેવ,પૌત્રી મુસ્કાન ના દાદી,સ્વ.મલુકચંદભાઇ,અને મણીબેન ના ભાઇ ના પત્ની
હરેશભાઇ- 8169487668
કિરણભાઇ- 7622915225
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
