બિદડાના ભાનુબેન મગનલાલ ગંગર (ઉં.વ. ૮૭) તા. ૯-૮-૨૫, શનિવારના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. માંકબાઈ વિરજીના પુત્રવધૂ. સ્વ. મગનલાલ વિરજીના ધર્મપત્ની. નાંગલપુરના લક્ષ્મીબેન કુંવરજી ફુરીયાના સુપુત્રી. કિરણભાઈ અને રશ્મીકાંતના માતૃશ્રી. નાના આસંબીયાના લીલાવતી ખેરાજ છેડા તથા ગુંદાલાના વર્ષા (જયોતી) ચુનીલાલ રાંભીયા, નાંગલપુરના વાડીલાલ અને ચંદ્રકાંતના બહેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. રશ્મીકાંત ગંગર, સી-૨-૧૫૦૩, લોક એવરેસ્ટ કોમ્પલેક્સ, જે.એસ.ડી. રોડ, મુલુંડ (પશ્ચિમ).